Breaking News

ચોમાસાની સીઝન માં મચ્છરો સૌથી વધુ ક્યાં લોકો ને સાવચેતી રાખવી

આત્યરે આપણે ચોમાસામાં ડેન્ગ્યુ, મેલેરિયા, જેવા મચ્છર જન્ય રોગો થી બચવા માટે સૌથી પહેલા તો મચ્છરો કરડવાથી બચવું પડશે તો આપણે એક રિપોર્ટ પ્રમાણે જોઈએ નર મચ્છર કરતા માદા મચ્છર વધુ જોરથી કરડે છે માદા માં સુંઘવા ની શક્તિ નર કરતા વધુ હોય છે આપણા ઉચ્છવાસ માં નીક‌લેલ કાર્બન ડાયોક્સાઈડ ની ગંધ મચ્છરો ને આકર્ષિત કરે છે તેમજ માદા મચ્છરો ને પ્રજનન માં અમુક પોષક તત્ત્વો ની જરૂર પણ પડે છે અને તે આ માણસ ના લોહી માં હોય છે તેથી તે માણસ ને કરડે છે મચ્છર ઓછા કે વધારે  કરડવા એ વ્યક્તિ ના લોહી પર ઓછા વતા અંશે જવાબદાર હોય છે O બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિ ને સૌથી વધુ મચ્છર કરડે છે તેની સામે A બ્લડગ્રુપ વાળા ને ઓછા કરડે છે તેમજ B અને AB બ્લડગ્રુપ વા‌‌ળા ને પણ ઓછા કરડે છે તો O બ્લડ ગ્રુપ વાળા એ સૌથી વધુ સાવચેતી રાખવી જોઈએ

No comments